Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ સત્ર-૧૨૦ ૩ર૩ રાશિ થાય તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરવાથી અનાનુપૂર્વી બને તિર્યગ્લો કક્ષેત્રાનુપૂર્વ ત્રણ પ્રકારની પ્રરૂપીછે, પૂવનુપૂર્વી, પશ્ચાનુપૂર્વ અને અનાનુપૂર્વી. [121-124] મધ્યલોકક્ષેત્રપૂવનપૂર્વનું સ્વરૂમ કેવું છે ? મધ્યલોકક્ષેત્ર પૂવનુપૂર્વી તે જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડદીપ, કાલોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરોદસમુદ્ર, વરૂણદ્વીપ, વણોદસમુદ્ર, ક્ષીરદ્વીપ, ક્ષીરોદસમુદ્ર, વૃતદ્વીપ, વ્રતો દસમુદ્ર, ઈક્ષુવરદ્વીપ ઇક્ષુવરસમુદ્ર, નન્દીદ્વીપ, નન્દસમુદ્ર, અણવરદ્વીપ, અરુણ વરસમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલસમુદ્ર, રુચકદ્વીપ, રુચકસમુદ્ર, આ બધા દ્વીપ સમુદ્રો, અનુક્રમથી અવસ્થિત છે. આગળ અસંખ્યાત-અસંખ્યાત દ્વીપસમુદ્રોના અન્તમાં આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પૃથ્વી, નિધિ, રત્ન, વર્ષધર, દૂહ નદી, વિજય. વક્ષસ્કાર, કલ્પેન્દ્ર, કુર, મન્દર, આવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય દેવ, નાગ, યક્ષ, ભૂત, આદિના પર્યાયવાચક સદશનામવાળા એક-એક દ્વીપસમુદ્ર છે અને સૌથી અત્તમાં સ્વયંભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર છે. તે પૂવનુપૂર્વી છે. [125] મધ્યલોકક્ષેત્રપશ્ચાતુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? મધ્યલોકક્ષેત્રપશ્ચાનુપૂર્વી તે સ્વયંભૂરમણ સમુદ્રથી જંબૂદ્વીપસુધી ઉલ્ટાક્રમથી દ્વીપ સમુદ્રનો ઉપન્યાસ કરવો તે. મધ્યમલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે. મધ્યલોકક્ષેત્રઅનાનુપૂર્વી તે એક શ્રેણી, સ્થાપિત કરી એક એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્યન્ત થઇ જશે. તેને પરસ્પર ગુણાકાર કરવાથી અન્યોન્ય અભ્યાસ્તરાશિ બની જશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગોને છોડી મધ્યમના સમસ્ત ભંગો અનાનુપૂર્વી છે. ઉર્વલોકક્ષેત્રાનુપૂર્વી ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે- પૂવનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી. ઉર્ધ્વલોકક્ષેત્ર પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉર્ધ્વલોકક્ષેત્રપૂવનુપૂર્વી તે સૌધર્મ. ઇશાન, સાનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અર્ચ્યુત, રૈવેયકવિમાનો, અનુત્તરવિમાનો, ઇષત્રામ્ભારાપૃથ્વી. આ ક્રમથી ઉથ્વલોકક્ષેત્રોનો ઉપન્યાસ કરવો તે પૂવનુપૂર્વી ઉર્ધ્વલોકક્ષેત્રપશ્ચાતુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉદ્ધવલોકક્ષેત્રપશ્ચાનુપૂર્વી તે ઈષપ્રાગભારા ભૂમિથી સૌધર્મકલ્પ સુધીના ક્ષેત્રોનો ઉલ્ટાક્રમથી ઉપન્યાસ કરવો તે પશ્ચાનુપૂર્વી છે. ઉર્ધ્વલોકક્ષેત્રઅનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉર્ધ્વલોકક્ષેત્રઅનાનુપૂર્વી તે એક શ્રેણી સ્થાપિત કરી એકએકની વૃદ્ધિ કરતાં પંદર પર્યન્તની થઇ જશે. તેને પરસ્પર ગુણતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બનશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરતાં શેષ ભંગો તે અનાનુપૂવ કહેવાય. અથવા ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- પૂવનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? એક પ્રદેશાવગાઢ, દ્વિપ્રદેશાવગાઢ, યાવતું દશપ્રદેશાવગાઢ, સંખ્યાતપ્રદેશાવગાઢ, અસંખ્યા પ્રદેશાવ ગાઢ આ ક્રમથી જે ક્ષેત્રાનુપૂર્વી છે તે પૂર્વનુપૂર્વ છે. પક્ષાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અંસખ્યાત પ્રદેશાવગાઢ, સંખ્યાતપ્રદેશાવગાઢ યાવતું એક પ્રદેશાવગાઢ આ ઉલ્ટાક્રમથી ક્ષેત્રનો ઉપવાસ કરવો તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? અનાનુપૂર્વ તે એક શ્રેણી સ્થાપિત કરીને એક-એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્યન્તની થઈ જશે. તેને પરસ્પર ગુણતાં અન્યોનય અભ્યસ્ત રાશિ બને. તેમાંથી આદિ અને અંતના બે ભાગાને બાદ કરવાથી અનાનુપૂર્વી બનશે. આ પ્રમાણેનું ઔપનિધિતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103