Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકાઈ- હવે જીવ દ્વારને લઈને અલપ બહત્વની પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ આ છ પુદ્ગલ, અદ્ધાસમ સમસ્ત દ્રવ્યો, સમસ્ત પ્રદેશો, અને સમસ્ત પર્યાયમાં કોણ કોનાથી અ૫ અધિક તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! બધાથી ઓછા જીવ છે. જે થી પુદ્ગલ અનન્ત ગણા છે. પુદ્ગલેથી અદ્ધાસમય અનન્ત ગણે છે, અદ્ધા સમયથી સર્વ દ્રવ્ય વિશેષાધિક છે પુદ્ગલથી અનન્ત ગણું હોવાથી પ્રત્યેક અદ્ધા સમય પણ દ્રવ્ય છે, તેથી દ્રવ્યના નિરૂપણમાં તેમને પણ ગ્રહણ કર્યા છે અને સાથે જ સમસ્ત જીવ દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્ય, ધર્મ અધમ, તેમજ આકાશાસ્તિકાય દ્રવ્યને મેળવેલા છે. અને તે બધા મળીને પણ અદ્ધાસમયનો અનન્ત ભાગ હોવાના કારણે તેમને મેળવી દેવાથી પણ અદ્ધાસમયથી સર્વ દ્રવ્ય વિશેષાધિક જ થાય છે. સર્વદ્રવ્યોની અપેક્ષાએ સર્વ પ્રદેશ અનન્ત ગણુ છે, કેમકે આકાશ અનન્ત પ્રદેશ છે. સર્વ પ્રદેશની અપેક્ષાએ સર્વ પર્યાય અનન્ત ગણા છે, કેમકે એક–એક આકાશ પ્રદેશમાં અનન્ત-અનન્ત અગુરૂ લઘુ પર્યાય વિદ્યમાન છે.
તેવીસમું જીવ દ્વાર સમાપ્ત છે ૨૮ છે
ક્ષેત્રાનુસાર જીવ પુગલોં કા નિરૂપણ
ક્ષેત્ર દ્વાર વક્તવ્યતા શબ્દાર્થ (ત્તિનુવા) ક્ષેત્રની અપેક્ષાએ (સત્રથવા લીલા) બધાથી ઓછા જીવ (
રૂટ્યોતિરિચોપ) ઊર્વક તિર્થંકલેકમાં છે (લોકો તિથિ) અલેક તિર્યક લેકમાં (વિસાયિા) વિશેષાધિક છે (તિથિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨