Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
લોક અને તિબ્લકને સ્પર્શ કરે છે. ઉદ્ઘલેકમાં ગમનાગમન કરવાથી પૂર્વોકત બન્ને પ્રત ના સમી પવતી કીડાસ્થાનથી એ બને પ્રતરને સ્પર્શ કરે છે. આ દેવ પૂર્વોકત દેવથી અસંખ્યાત ગણુ છે. તેની અપેક્ષાથી તેના કરતાં ત્રિલેકવતી ભવનપતી દેવ સંખ્યાત ગણા છે. ઉદ્ઘલેકમાં પંચેન્દ્રિય તિર્યંચ જ્યારે ભવનપતિપણાથી ઉત્પન્ન થવાના થાય છે, તથા સ્વસ્થાનમાં વેકિયસમુઘાત અથવા મારણબ્લિક પહેલા સમુઘાત દ્વારા તેવા પ્રકારના અત્યધિક પ્રયત્ન વિશેષ થી સમુઘાત કરે છે. ત્યારે તેઓ ત્રણેલેકને સ્પર્શ કરે છે. તેઓ સંખ્યાતગણુ એ કારણથી છે કે–બીજા સ્થાનમાં સમુઘાત કરવા વાળા કરતાં સ્વસ્થાનમાં સમુઘાત કરવા વાળા સંખ્યાત ગણું હોય છે. તેના કરતાં પણ અલેક અને તિર્યશ્લેકમાં અસંખ્યાત ગણું છે. તિગ્લેક તેમના સ્વસ્થાનથી નજીક હોવાથી ગમનાગમન થઈ શકવાના કારણે તથા સ્વાસ્થાનમાં સ્થિત રહીને પણ કોઈ વિગેરે કષાય સમુદ્રઘાતની પ્રાપ્તિના કારણે ઘણા ભવનપતિ પૂર્વોકત બન્ને પ્રતને સ્પર્શ કરે છે. તેના કરતાં પણ તિર્યંગ્લેમાં ભવનપતિ અસંખ્યાત ગણે છે, કેમકે તેઓ તીર્થ” કરોના સમવસરણમાં તેઓને વંદના કરવા માટે તથા રમણીય દ્વીપમાં કીડા કરવા માટે જાય છે. અને જ્યારે તેઓ ત્યાં પહોંચે છે. તે લાંબા સમય પર્યન્ત ત્યાં રહે પણ છે. તેમની અપેક્ષાથી પણ અધેલકમાં અસંખ્યાતગણું છે. અલેક ભવનપતિનું સ્વસ્થાન છે તેથી જ તેઓનું ત્યાં અસંખ્યાતપણું હેવું સંભવિત છે.
ભવનપતિ દેવિયોનું અ૫ બહપણ ક્ષેત્રની અપેક્ષાએ સૌથી ઓછું છે. ભવનવાસીની દેવિ ઊર્વકમાં અર્થાત્ ઉર્વક પ્રતરમાં છે. તેનું કારણ પહેલાં ભવનપતિ દેના પ્રકરણમાં બતાવવામાં આવી ગયેલ છે. તેના કરતાં ઊર્વક તિયક નામના પ્રતમાં અસંખ્યાત ગણી દેવી છે. તેના કરતાં ત્રલેક્યમાં સંખ્યાત ગણી દેવિયો છે. તેના કરતા અલેક તિર્યકમાં અસંખ્યાત ગણી ભવનવાસી દેવિ છે. અને તેના કરતાં પણ તિર્યંગ્લેકમાં અસંખ્યાત ગણી દેવિ છે. તેના કરતાં અલોકમાં અસંખ્યાત ગણી છે. આ જૂનાધિક પણાનું કારણ એજ સમજવું જોઈએ કે જે કારણ ભવનપતિ દેવોના સંબંધમાં કહેવામાં આવેલ છે.
વનવ્યન્તર દેવેનું અ૫બહુપણું ક્ષેત્ર અનુસાર પ્રરૂપણ કરવાથી સૌથી ઓછા વાવ્યતર દેવે ઉદર્વલોકમાં અર્થાત્ ઉવ્વલોક સ્પશી છે. કેમકે–પંડક વગેરે. વનમાં કેટલાક વાનભંતરે જ મળે છે. તેના કરતાં ઊર્વિલોક તિર્થંકમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૦૧