Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હિસા) સકષાય જીવ વિશેષાધિક છે. (છત્થા વિણેસાડ્યા) છદ્મસ્થ વિશેષાધિક છે. તેનો વિરેનાદિયા) સગી વિશેષાધિક છે. (
સંસ્થા વિષે સાહિ) સંસારી જીવ વિશેષાધિક છે. (સંદāનીવા વિહિચાસર્વ જીવ વિશેષાધિક છે. પ્રજ્ઞાપના ભગવતીનું અ૫ બહુત્વ વક્તવ્યતા પદ સમાપ્ત
તૃતીય પદ સમાપ્ત ટીકાઈ–મહાદંડકનું વ્યાખ્યાન કરવાને ઈચ્છુક ગૌતમસ્વામી ગુરૂની અનુમતિ લે છે કે પ્રત્યે ! સમસ્ત જીના અ૫ બહત્વ જેમાં પ્રતિપાદિત કરેલાં છે, તે મહાદંડકનું વ્યાખ્યાન કરીશ. તેનાથી ફલિત થાય છે કે શિષ્ય ગુરૂની આજ્ઞા લઈને જ વ્યાખ્યાન કરવું જોઈએ હવે મહાદંડક પ્રારંભ કરાય છે.
(૧) ગર્ભજ અર્થાત્ ગર્ભજન્મથી ઉત્પન્ન થનારા મનુષ્ય બધાથી ઓછા છે, કેમકે તેમની સંખ્યા સંખ્યાત કેડા કેડી પરિમિત જ છે ૧, મનુષ્યસ્ત્રીઓ તેમનાથી સંખ્યાતગણું અધિક છે, કેમકે તેઓ મનુષ્ય પુરૂષેની અપેક્ષાએ સત્તાવીસ ગણી અને સત્તાવીસ અધિક હોય છે. કહ્યું પણ છે–મનુષ્ય સ્ત્રીઓ સત્તાવીસ ગણી અને સત્તાવીસ અધિક હોય છે, (૨) મનુષ્ય સ્ત્રીઓની અપે. ક્ષાએ બાદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવ અસંખ્યાત ગણું અધિક થાય છે, કેમકે તેઓ કતિપય વર્ગ ઓછા આવલિકા ઘન સમય પ્રમાણ છે. (૩) તેમની અપેક્ષાએ અનુત્તરપિપાતિક દેવ અસંખ્યાતગણ અધિક છે, કેમકે તેઓ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. (૪) તેમની અપેક્ષાએ ઊપરના ત્રણ ગ્રેવેયકના દેવ સંખ્યાતગણ અધિક છે, કેમકે તે બૃહત્તર (અધિકથી) પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહિને આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. અનુત્તર દેવેના ફકત પાંચ વિમાન છે, પરન્ત ઉપરના ત્રણ ગ્રેવેયકોમાં વિમાન છે અને પ્રત્યેક વિમાનમાં અસંખ્યાત દેવ રહે છે. નીચે- નીચેના વિમાનમાં અધિક-અધિક દેવ હોય છે, તેથી જ અનુત્તર વિમાનની અપેક્ષાએ ઊપરના ત્રણ થ્રિવેયક દેવ સંખ્યાલગણા અધિક છે. આગળ પણ એ જ રીતે સમજી લેવું જોઈએ. (૫) ઊપરના પ્રવેયક દેથી મધ્યમ ગ્રેચક દે અસંખ્યાતગણું અધિક છે. (૬) મધ્યમ ગ્રંયકોના દેવોની અપેક્ષાએ નીચલા ત્રણ રૈવેયકેન દેવ સંખ્યાતગણું અધિક છે. (૭) તેમની અપેક્ષાએ અશ્રુત કલપના દેવ સંખ્યાતગણી છે. (૮) અચુત ક૯૫ની અપેક્ષાએ આરણ કલ્પમાં દેવ સંખ્યાત ગણું અધિક છે. અઘપિ આરણ અને અચુત ક૫ સમાન શ્રેણિમા સ્થિત છે અને બન્નેની વિમાન સંખ્યા બરાબર છે, તે પણ સ્વભાવથી કૃષ્ણપક્ષી જીવ પ્રાયઃદક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે, ઉત્તર દિશામાં નથી ઉત્પન્ન થતા અને કૃષ્ણ પાક્ષિક જીવ શુકલપાક્ષિકેની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૪૧