Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 396
________________ ઉત્પત્તિ થતી નથી. ખીજી વિશેષતા એ છે કે મનુષ્ચાના ઉત્પાદ બધા દેવાથી થાય છે. પાતીત વૈમાનિક દેવાથી તથા સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવેથી પણ મનુષ્યેાની ઉત્પત્તિ થાય છે શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! વાનન્ગ્યુન્તર દેવાની ઉત્પત્તિ કાનાથી થાય છે? શું નારકોથી ઉત્પન્ન થાય છે, તિચેાથી ઉત્પન્ન થાય છે, મનુચૈાથી ઉત્પન્ન થાય છે, અથવા દેવાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ :જેના જેનાથી અસુરકુમારોની ઉત્પત્તિ કહી છે, તેમના તેમનાથી વાનભ્યન્તરાની ઉત્પતિ કહેવી જોઇએ. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! જ્ગ્યાતિષ્ક દેવે કેાનાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ :એજ રીતે અર્થાત્ જ્યાતિષ્ઠ દેવાને ઉપપાત પણ અસુર કુમારોના સમાનજ સમજવા જોઇએ. પરન્તુ અસુરકુમારાની અપેક્ષાએ જાતિષ્ઠ દેવાના ઉપપાતમાં વિશેષતા એ છે કે જ્યાતિષ્ક દેવ સમૃમિ, અસ ખ્યાત વર્ષની આયુષ્યવાળા ખેચર પંચેન્દ્રિયાથી ઉત્પન્ન નથી થતા અને અન્તર દ્વીપજ મનુષ્યાથી પણ ઉત્પન્ન નથી થતા આ રીતે તિય ́ચ પંચેન્દ્રિયોના ઉપપાતની પ્રરૂપણામાં આનત આદિ દેવાથી ઉપપાત થવાનો નિષેધ કરાયેલે છે, મનુષ્યના ઉપપાતની પ્રરૂપણા કરતા સાતમી પૃથ્વીના નારકાના નિષેધ કરેલા છે. અને તેજ:કાયિક તેમજ વાયુકાયીક જીવાથી પણ ઉપપાતના નિષેધ કરેલ છે. અર્થાત્ સાતમા નરકથી તેજ: કાયથી તથા વાયુકાયથી નિકળેલ જીવ મનુષ્ય નથી થતા વાનભ્યન્તરાના ઉપાપતની પ્રરૂપણામાં ખતાવેલ છે કે દેવ; નારક, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિય ત્રણ વિકલેન્દ્રિય, અપર્યાપ્ત પ ંચેન્દ્રિય તિય``ચ તથા સ`ભૂમિ અપર્યાપ્તક ગજ મનુષ્ય વાનવ્યન્તરામાં ઉત્પન્ન નથી તથા જયાતિષ્કાના ઉપપાતની પ્રરૂપણામાં સંભૂમિ પંચેન્દ્રિય તિય ચા, અસ્રખ્યાત વની આયુવાળા ખેચરે તથા અન્તર દ્વીપજ મનુષ્યાથી ઉપપાતના નિષેધ કરેલ છે ॥ ૧૧ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૮૩

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423