Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 362
________________ શ્રી ભગવન-ડે ગૌતમ! પ્રત્યેક સમય અવિરત સ`ખ્યાત અસખ્યાત પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે (થતા રહે છે) એજ પ્રકારે અષ્ઠાયિકા, તેજસકાયિકા, વાયુકાયિકાના વિષયમાં પણ સમજી લેવુ જોઇએ. અર્થાત્ એ પણ પ્રત્યેક સમય અવિરત અસખ્યાત અસખ્યાત ઉત્પન્ન થતાં રહે છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ એક સમયમાં કેટલા વનસ્પતિકાયિક ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! સ્વસ્થાનમાં ઉત્પત્તિની અપેક્ષાએ પ્રત્યેક સમયમા નિરંતર અનન્ત વનસ્પતિકાયિક ઉત્પન્ન થાય છે. કેમકે પ્રત્યેક નિગેાદમાં અસ ખ્યાત ભાગના નિરન્તર ઉત્પાદ અને ઉન થતા રહે છે. અને તે વનસ્પતિકાયિકા અનન્ત હોય છે, અઢી સ્વસ્થાનના અ વનસ્પતિ ભવ સમજવા જોઇએ. જે વનસ્પતિકાયિક જીવ મરીને ફરીથી વનસ્પતિ કાયમાં જ ઉત્પન્ન થાય છે. તેમના ઉત્પાદને સ્વસ્થાનમા ઉત્પાદ કહેવાય છે અને જ્યારે પૃથ્વીકાય આદિ કોઇ અન્ય કાયના જીવ વનસ્પતિ કાયમા ઉત્પન્ન થાય છે ત્યારે તેના ઉત્પાદ પરસ્થાન ઉત્પાદ કહેવાય છે. પરસ્થાન ઉત્પાદની અપેક્ષાએ પ્રતિ સમય નિર'તર અસખ્યાત જીવાને ઉપપાત થાય છે, કેમકે પૃથ્વીકાય આદિના જીવ અસખ્યાત છે. તાત્પર્ય એ કે એક સમયમાં વનસ્પતિકાયથી મરીને વનસ્પતિ કાયમાંજ ઉત્પન્ન થનારા જીવ અનન્ત હૈાય છે. તેમજ અલ્પકાયાથી મરીને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થનારા અસંખ્યાત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એક સમયમાં દ્વીન્દ્રિય જીવ કેટલા ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્— ગૌતમ! જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પણ જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ સખ્યાત અથવા અસખ્યાત સમ જવા જોઈ એ. સંમૂમિ પંચેન્દ્રિય તિય ચા, ગર્ભજ પંચેન્દ્રિય તિય ચા, સમૂમિ મનુષ્ચા, વાન વ્યન્તરે; જ્યાતિષ્કા, સૌધર્મ, ઇશાન, સનત્યુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર કલ્પના દેવાની પ્રરૂપણા નારકના સમાન સમજવી જોઇએ. ગભ જ મનુષ્ય, આનત પ્રાણુત આરણુ અચ્યુત ત્રૈવેયક અને અનુત્તરૌપપાતિક દેવાના જઘન્ય ઉપપાત એક-બે ત્રણ તથા ઉત્કૃષ્ટ સંખ્યાતના એક સમયમાં થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૪૯

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423