Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કૃષ્ણ વર્ણની વક્તવ્યતાની સમાનજ શેષ વર્ણોની, ગધેની, રસોની અને સ્પર્શની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ, અને મધ્યમ ગુણ રૂક્ષ સ્પર્શ સુધી એજ પ્રકારે કહેવું જોઈએ. મધ્યમ ગુણ વાળા બધા વર્ણાદિ સ્વસ્થાનમાં પણ સ્થાન પતિત થાય છે.
આ રૂપી અજીની વક્તવ્યતા થઈ અને સાથે જ અજીવ પર્યાની વક્તવ્યતા પણ પૂર્ણ થઈ. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલતિવિરચિત પ્રજ્ઞાપના
સૂત્રની પ્રમેયાધિની ટીકાનું પાંચમું પર્યાયપદ સમાપ્ત
છે ભગવતી પ્રજ્ઞાપનાનું વિશેષ પદ સમાસ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૨૫