Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શ્રી ભગવાન–હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર રાત્રિ દિન અને દશ મુહૂતને.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! બ્રહ્મલેક કપમાં દેના ઉપપાતને વિરહ કેટલાં કાળ સુધી કહેલ છે?
શ્રી ભગવાન હે ગીતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સાડા બાવીસ રાત્રિ દિવસને.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન લાન્તક કપમાં દેના ઉ૫પાતને વિરહ કેટલા કાળ સુધી કહેલ છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પિસ્તાલીસ રાત્રિ દિવસ સુધી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ મહાશુક કલ્પમાં દેના ઉપપાતને વિરહ કેટલા કાળ સુધી કહેલ છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ એંસી રાત્રિ દિવસ સુધી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! સહસાર કલ્પમાં દેના ઉ૫પાતને વિરહ કેટલા કાળ સુધી કહેલ છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ સે રાત્રિ દિવસ સુધી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! આનત ક૫માં દેના ઉપપતના વિરહ કેટલા કાળ સુધી કહ્યો છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત માસ સુધી આનત કપમાં ઉપપાત વિરહ કહ્યો છે.
શ્રી ગૌતમસ્વામી– હે ભગવન્! પ્રાણત કલપમાં દેના ઉપપાતને વિરહ કેટલા કાળ સુધી કહ્યો છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત માસ સુધી.
શ્રી ગૌતમસ્વામી–ભગવદ્ ! આરણ કલ્પમાં દેના ઉપપતને વિરહ કેટલા સમય સુધી કહેલ છે?
શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય એક સમય સુધી. ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો સુધી.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવદ્ અય્યત ક૯૫માં દેના ઉપપાતને વિરહ કેટલા સમય સુધી કહેલ છે?
શ્રી ભગવન–હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ સંખ્યાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૩૯