Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ગર્ભૂજ પંચેન્દ્રિય તિય ચના ઉપપાતન વિરહ કેટલા સમયના કહેલ છે ?
શ્રી ભગવાન-ડે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુર્હુત સુધી ગજ પંચેન્દ્રિય તિર્યંચાના વિરહ સમય કહેલ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સ’મૂમિ મનુષ્ચાના ઉપપાતના વિરહ કેટલા કાળ સુધી કહ્યો છે ?
શ્રીભગવાન્—હૈ ગૌતમ ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત સુધી, શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ગ`જ મનુષ્યના ઉપપાતના વિરહ કેટલા કાળના કહેલ છે ?
શ્રીભગવાન—હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ખાર મુહૂત સુધીના. શ્રી ગૌતમસ્વામી મ્હે ભગવન્ ! વાનભ્યન્તર દેવાના કેટલા સમય સુધી ઉપપાતના વિરહ કહેવાયેા છે?
શ્રી ભગવાન-ડે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત સુધી વ્યાનભ્યન્તરાના ઉપપાત વિરહ કહેલ છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! ચૈાતિષ્ઠ દેવાના ઉપપાતના વિરહ કેટલા કાળ સુધી કહેલ છે ?
શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ ચાવીસ મુહુ' સુધી.
શ્રી ગૌતમસ્વામીન્હે ભગવન્ ! સૌધમ કલ્પમાં દેવાના ઉપાપતના વિરહ કેટલા કાળ સુધી કહેલ છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ ચાવીસ મુર્હુત સુધી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઇશાન કલ્પમાં દેવાના ઉપપાતના વિરહ કેટલા કાળ સુધી કહેલ છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત' સુધી. શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! સનન્કુમાર કલ્પના દેવાના ઉપપાતને વિરહ કેટલા કાળ સુધી કહ્યો છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ નવ રાત્રિ દિવસ સુધી તથા વીસ મુહૂતના
શ્રી ગૌતમસ્વામી હૈ ભગવન્ ! માહેન્દ્ર કલ્પના દેવાના ઉપપાતના વિરહુ કેટલા સમય સુધી કહેલ છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૩૮