Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
લેવત પંચેન્દ્રિય સ્ત્રિ જ્યારે ઉર્ધ્વ લેકમાં દેવ રૂપથી અગર અન્ય કોઈ રૂપમાં ઉત્પન્ન થનારી હોય છે, ત્યારે તે મારણાન્તિક સમુદ્દઘાત કરીને પિતાના ઉત્પત્તિ દેશમાં પિતાના આત્મપ્રદેશને ફેલાવે છે. તે સમયે ઉક્ત બે પ્રતને સ્પર્શ કરે છે. તે બધી તે સમયે તિર્યકોનિક સ્ત્રિ છે, તેથી જ અસંખ્યાત ગણી કહેલી છે. તેમની અપેક્ષાએ ત્રણે લેકને સ્પર્શ કરનારી તિર્યંચ એિ. સંખ્યાત ગણી છે. જ્યારે અલેક ભવનવાસી, વ્યાનવ્યન્તર, નૈરયિક તથા અન્ય કાનાં જીવ ઊર્વ લેકમાં પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યારે ઉર્વલોકથી દેવાદિ કઈ અલોકમાં તિર્યંચ સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થાય છે, અને તેઓ સમુદ્રઘાત કરીને પિતાના આત્મ પ્રદેશને ફેલાવે છે તે ત્રણે લેકને સ્પર્શ કરે છે. એવા જીવ ઘણું છે તેથી જ તેમને સંખ્યાતગણું કહેવું તે સુસંગતજ છે. તેમની અપેક્ષાએ અલેક તિર્થંકલેકને સ્પર્શ કરનારી તિર્યકનિક સ્ત્રિય સંખ્યાત ગણું અધિક છે. ઘણા બધા નારક આદિ સમુઘાત કર્યા સિવાય જ તિર્થંકલેકમાં તિર્યંચ સ્ત્રીના રૂપમાં અલૌકિક ગ્રામમાં પણ ઉત્પન્ન થાય છે. તે સમયે તેઓ પૂર્વોકત બે પ્રતને સ્પર્શ કરે છે અને તિય ચ સ્ત્રીના આયુષ્યનું વેદન કરે છે. તેથી તેઓને સંખ્યાત ગણું કહી છે. એમની અપેક્ષાએ પણ એલેકમાં અર્થાત્ અલકના પ્રતરમાં વિદ્યમાન તિય"ચ સ્ત્રિ સંખ્યાત ગણી છે. એલૌકિક ગ્રામ અને બધા સમુદ્ર એક હજાર જન અવગાહ વાળા છે, તેથી ની સો જનથી નીચે મત્સી આદિ તિર્યંચ સ્ત્રિના સ્થાન છે. અને સ્થાન હોવાને કારણે પ્રચુર છે. એ કારણે તેમને સંખ્યાત ગણી કહેલ છે. તેમનું ક્ષેત્ર પણ સંખ્યાત ગણું અધિક છે. અલેકની અપેક્ષાએ તિક લેકમાં તિર્યંચ સ્ત્રિયો સંખ્યાત ગણું અધિક છે
મનુષ્ય ગતિનું અ૫–બહત્વ–ક્ષેત્રની અપેક્ષાએ પ્રરૂપણ કરાય તે ત્રણે લેકમાં વર્તમાન મનુષ્ય બધાથી ઓછા છે. ઊર્વિલકથી અલૌકિક ગ્રામમાં ઉત્પન્ન થઈને અને મારાન્તિક સમુદુઘાત કરનારાઓમાંથી કઈ કઈ સમુદુઘાતના કારણે બહાર કાઢેલાં પોતાના આત્મપ્રદેશથી ત્રણે લેકને સ્પર્શ કરે છે. કઈ કઈ વૈકિય અગર આહારક સમુઘાતને પ્રાપ્ત થઈને એક વિશેષ પ્રય ત્નના દ્વારા ઘણે દૂર સુધી ઊપર એને નીચે પિતાના આત્મપ્રદેશને ફેલાવે છે અને કેવલી સમુદ્દઘાતને પ્રાપ્ત કઈ કઈ ત્રણે લેકે સપર્શ કરે છે. એવાં મનુષ્ય થડાજ થાય છે, તેથી જ તેમને બધાંથી ઓછાં કહ્યાં છે. તેમની અપેક્ષાએ ઊર્વલક તિર્થંકલેકને સ્પર્શ કરવા વાળા મનુષ્ય અસંખ્યાત ગણું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૯૫