Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते साम्परायिककर्मास्रवभेदाः कियन्तः ? इत्युच्यते-संपरैति-परिभ्रमति अस्मिन्नास्मेति संपरायः चातुर्गतिकः संसारः, 'सम्' इति समन्ताद्भावे; 'परा' इति भृशार्थे; स सम्परायः प्रयोजनमस्य कर्मण इति साम्परायिक-संसारपरिभ्रमणहेतुः । साम्परायिककर्मास्रवभेदाः-पञ्चेन्द्रियाणि श्रोत्रादीनि, चत्वारः कषायाः क्रोधादयः, पञ्चावतानि हिंसादीनि, पञ्चविंशतिः क्रियाः कायिक्यादयः । समझना चाहिये, अर्थात् एक मध्यम समय में ही सातावेदनीय कर्म के बंध की ये भिन्न२ अवस्थाएं होती हैं, दूसरे समयों में नहीं। यह क्षीणमाह-केवली की अपेक्षा से कहा है, उपशांत मोह की अपेक्षा से अनुत्तरविमानवासी देवों की ३३ तेतीस सागरोपमकी स्थिति है।
साम्परायिक आस्रव के भेदचतुर्गतिरूप संसार का नाम संपराय है । यह संपराय ही जिस आस्रव का प्रयोजन हो वह साम्पराधिक आनव है। संसारमें परिभ्रमण करनेका जो कारण है वह साम्परायिक आस्रव है, इसके भेदश्रोत्र-आदि पांच इन्द्रिय, क्रोधादिक ४ कषाय, हिंसादिक ५ अव्रत, कायिकी आदि २५ क्रियाएँ, इस प्रकार ३९ भेद हैं। दस आस्रव की विशेषता में ये नीचे लिखे भाव कारण हैं, अर्थात् संसारमें परिभ्रमण कराने वाले इन कर्मों का बंध करने वाले सकषाय जीवों के कर्मबन्धन तुल्य ही होता हो सो बात नहीं है, किन्तु तीव्रभाव, સમજ જોઈએ. અર્થાત-એક મધ્યમ સમયમાં જ સાતવેદનીય કર્મના બંધની એ તમામ ભિન્ન-ભિન્ન અવસ્થાએ થાય છે, બીજા સમયેમાં થતી નથી. આ ક્ષીણમેહ કેવલીની અપેક્ષાથી કહેલું છે, ઉપશાંત મેહની અપેક્ષાથી અનુત્તરવિમાનવાસી દેવાની તેત્રીસ ૩૩ સાગરોપમની સ્થિતિ છે.
સાસ્પયિક આસવના ભેદ ચતુર્ગતિરૂપ સંસારનું નામ સંપરાય છે. આ સંપરાય જ જે આસવનું પ્રજન હોય તે સામ્પરાયિક આસવ છે. સંસારમાં પરિભ્રમણ કરવાનું જ કારણ છે તે સામ્પરાયિક આસવ છે. તેના ભેદ શ્રોત્રઆદિ પાંચ ઈન્દ્રિયે, ક્રોધાદિક ચાર કષાય, હિંસાદિક પાંચ અગ્રત અને કાયિકી આદિ પચીશ ક્રિયાઓ આ પ્રમાણે ૩૯ ઓગણચાલીશ ભેદ છે. આ આસવની વિશેષતામાં અહીં નીચે લખેલા ભાવ કારણ છે, અર્થાત-સંસારમાં પરિભ્રમણ કરાવવાવાળા એ કમેને બંધ કરનાર સકષાય અને કર્મબંધ તુલ્ય જ થઈ જાય છે તે વાત નથી, પરંતુ તીવ્રભાવ, મંદભાવ, મધ્યમભાવ,
શ્રી વિપાક સૂત્ર