Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, अवतरणिका त्रिसमयस्थितिकं तदिति बोध्यम् ।
__साम्परायिककर्मास्रव ईर्यापथकर्मास्रवश्चेति द्विविध आस्रव उक्तः, तत्र कहते हैं।
___ यह योग, कषाय-सहित जीवों के सांपरायिक आस्रव और कषायरहित जीवों के ईर्यापथ आस्रव का कारण होता है । आत्मा को जो कषै, अर्थात्-चारों गतियों में भटकाकर दुःख देवे वह कषाय है। यह कषाय मुख्य अनंतानुबंधी, अप्रत्याख्यानावरण, प्रत्याख्यानावरण और संज्वलन के भेदसे ४ प्रकारकी है। जिस आस्रव का प्रयोजन संसार ही है, वह साम्परायिक आस्रव है। स्थिति और अनुभागबंध-रहित कर्मों के आस्रव का नाम ईर्यापथ आस्रव है। यह बंध पूर्वभव की अपेक्षा ११ वें, तथा इस भव की अपेक्षा १२ वें १३ वें गुणस्थान तक के मोक्षगामी जीवों के होता है। इसके पहिले गुणस्थानों में सांपरायिक आस्रव होता है। ईर्यापथ आस्रव की स्थिति सर्वसमय की अपेक्षा ३ समय की, तथा बंध आदि की अपेक्षा से एक समय-मात्र की है। यहां मध्यम समय का ही ग्रहण किया गया है। पहली अवस्था बंध की, द्वितीय अवस्था वेदन की और तृतीय अवस्था निर्जरा की है। इस अपेक्षा से इन अवस्थाओंक भिन्न२ समय ही यहां मध्यम समय જે આત્માને સારા કાર્યોથી દૂર રાખે તેને પાપ કહે છે.
આ ગ, કષાયસહિત છને સાંપરાયિક-આસવનું અને કષાયરહિત છને ઈર્યાપથ-આસવનું કારણ છે. આત્માને જે કશે, અર્થાત–ચાર ગતિઓમાં ભટકાવીને દુ:ખ આપે તે કષાય છે. એ કષાય મુખ્ય અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ. પ્રત્યાખ્યાનાવરણ અને સંવલનના ભેદથી ચાર ૪ પ્રકારના છે. જે આસવનું પ્રજન સંસાર જ છે તે સામ્પરાયિક આસ્રવ છે, સ્થિતિ અને અનુભાગબંધ-રહિત કર્મોના આસવનું નામ ઇયપથ આશ્રવ છે. આ બંધ પૂર્વભવની અપેક્ષા અગિયારમા (૧૧) તથા આ ભવની અપેક્ષા બારથી તેરમા (૧૨ થી ૧૩) ગુણસ્થાન સુધીના મેક્ષગામી જીવેને હોય છે. એના પહેલા ગુણસ્થાનમાં સાંપરાયિક આસવ હોય છે. ઈર્યાપથ આસવની સ્થિતિ સર્વ સમયની અપેક્ષા ત્રણ ૩ સમયની તથા બંધ આદિની અપેક્ષાથી એકસમયમાત્રની છે. અહીં મધ્યમ સમયને જ ગ્રહણ કરવામાં આવ્યું છે. પહેલી અવસ્થા બંધની, બીજી અવસ્થા વેદનની અને ત્રીજી અવસ્થા નિર્જરાની છે, આ અપેક્ષાથી તે અવસ્થાઓના ભિન્ન ભિન્ન સમયને જ આ સ્થળે મધ્યમ સમય
શ્રી વિપાક સૂત્ર