________________
આદર્શ જૈન
શક્તિમયાનું મંદિર તે “જૈન” છે. જયશાળી તત્વની ગુફા તે “જૈન ધર્મ છે.
જૈન” નામ ભૂલે, જૈન “વસ્તુ” સમજે, જીતવાને જેને જીવન-મંત્ર તે જૈન.
જેન એટલે અજેય, વિજયીને વિજયી સર્વ કાંઈને જીતવાની પ્રકૃતિવાળે. જયને શેધવા “સતત” મથનાર તે સાચે જન . નિજીવ સૃષ્ટિની કઈ સજીવ મૂતિ,
સ્વાધીનતાની ભાવનાને અખંડ પૂજારી, કર્મવેગને ઝંડો ફરકાવનાર તે સાચે જૈનઃ આદર્શ જૈન!
જૈનત્વ” એટલે “આત્મા: અને આત્મા જ બહુમૂલી હીરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com