________________
૬૪
આદર જૈન
કે “અહ”ને ઝેરી ગરવ નથી. જનમાં તે નિર્મળતાના નર સદા ઝળકે છે: ગુલાબી સોંદર્યને જીવનબાગ ત્યાં ખીલે છે.
જેનની ‘અહિંસા “આદર્શ જૈનની અહિંસા-એ ધગધગતા લેહીવાળા મહાવીરનું મસ્તાની જીવનસૂત્ર છે. ભયંકર તેને વચ્ચે પણ સાત્વિકતાના શિખર પર ચડી શાંતિથી વિહરતા શકિતના “થનથનાટમાં નાચી રહેલા, ને એ “થનથનાટ”ને સમજનાર કઈ મહાત્માને મહાન્ ધર્મ છે તે “અહિંસા ધર્મ છે.
સાત્વિકતાની ચાંદનીના રૂપેરી તેજમાં મહેનિશ જૈન સ્નાન કરે છે. નકામી “પંચાત”ને કચરો દૂર ફેંકી ‘ કાર્ય સિદ્ધિ” પાછળ જ તે પડ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unyaway. Sorratagyanbhandar.com