Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 121
________________ ૭ આદર્શ જૈન યેગીને છાજતી પરમ શાંતિ જોઈએ, સૈનિકને છાજતી વિશાળ શાંતિ જોઈએ, રસમય, ભવ્ય ને “જીવતી” શાંતિ જોઈએ! સદાય “યુદ્ધ વચ્ચે ઉભા રહેવા છતાંય– છતી શકિતએ આત્મા “અડોલ” રહે; એવી પરમ શાંતિને હું ચાહક છું, પિપાસુ છું. હું સાચે મનુષ્ય-જિતેંદ્રિય બનીશ. એકતના નિર્જન સ્થાનમાં યૌવનમસ્ત મોહક સુંદરીનું જોબન પણ મારી હાજરીમાં ખૂબ પવિત્ર રહે ! સંયમ સાધે તે વર–બળવાન! સ્ત્રીના મેહબાણથી જે ન વિધાય તે જ સાચે પુરૂષ! જિતેંદ્રિયતાની શક્તિથી હું પાકે વીર બનીશ. સંસારની અસરથી પર રહી અસરને જ હું મારામાંથી જન્માવીશ, Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138