Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya
View full book text
________________
આદર્શ જન
સસારના મીથ્યા આડંબરા તજીશ, અને આત્માને રાતદિન જાગૃત રાખીશ. જીવનનાં ગઢ પાછળ નીતિની સુંદરલીટી દોરોશ. ન ભર્યો જીવનને જાળવવા
મ્હારા
-
લેાલ કે ક્રોધ, માહ ને માયા, પૃહા ને ઈર્ષોંની ડાકણીઓને દૂર હાંકીશ સૌંદર્યના માહ, કીર્તિના મદ,
†.
સ'સારના લેહચુંબકે, સંશયે ને તૃષ્ણાઓઃ આ બધી મેહજાળે! હું તેડીશ. સ'સારમાં રહીને—
સંસારીના વેષ સજીને પણ— પ્રમાદલવનામાં નિરંતર વસીને પણ— આ મેહજાળા તેાડીશ-વિરાગીપણે રહીશ ! • સંસારી સાધુ ' અનીશ—
?
ને બતાવીશ કે આનું નામ સાચા ‘વેરાગ્ય ’ આનું નામ વીરચિત વૈરાગ્ય ’
"
વૈરાગ્યના આ પણ એક ઉજ્જવળ ફાંટા છે. એવું માનપણે દર્શાવી વૈરાગ્યના સાચા આદ જનસમાજને પૂરા પાડીશ. જળમાં રહેવા છતાં હું
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138