SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જન સસારના મીથ્યા આડંબરા તજીશ, અને આત્માને રાતદિન જાગૃત રાખીશ. જીવનનાં ગઢ પાછળ નીતિની સુંદરલીટી દોરોશ. ન ભર્યો જીવનને જાળવવા મ્હારા - લેાલ કે ક્રોધ, માહ ને માયા, પૃહા ને ઈર્ષોંની ડાકણીઓને દૂર હાંકીશ સૌંદર્યના માહ, કીર્તિના મદ, †. સ'સારના લેહચુંબકે, સંશયે ને તૃષ્ણાઓઃ આ બધી મેહજાળે! હું તેડીશ. સ'સારમાં રહીને— સંસારીના વેષ સજીને પણ— પ્રમાદલવનામાં નિરંતર વસીને પણ— આ મેહજાળા તેાડીશ-વિરાગીપણે રહીશ ! • સંસારી સાધુ ' અનીશ— ? ને બતાવીશ કે આનું નામ સાચા ‘વેરાગ્ય ’ આનું નામ વીરચિત વૈરાગ્ય ’ " વૈરાગ્યના આ પણ એક ઉજ્જવળ ફાંટા છે. એવું માનપણે દર્શાવી વૈરાગ્યના સાચા આદ જનસમાજને પૂરા પાડીશ. જળમાં રહેવા છતાં હું Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy