________________
-
-
-
-
-
--
--
--
-
-
-
-
--
-- '.
.
આદ
કમળ સમ નિર્લેપ જીવન જીવી બતાવીશ !
એક ડગલું “આગળસ્વયં રકૃરિત ત્યાગથી આત્માને ઉજાળીશ. જે ત્યાગ જગતને શાંતિ આપશે. સર્વત્ર અદભૂત જીવનની સુવાસ ફેલાવશે. સનેહીઓની નાની “ઘોલકી” (કૃપ) છે હું વિશ્વના વિશાળ નેહ “સર્કલમાં પ્રવેશોશ. સંસારીઓનાં સ્નેહભીના વાત્સલ્ય મને ડગાવે નહીં, ડગાવી શકે નહીં. પ્રતિપક્ષીના વિષમય તીરો મારી અનુપમ રમણીયતાને વીંધી શકે નહીં. મેહમય સંસારના આકર્ષણ, અને એ! તેના ભયંકર વમળે ! પાછા ફરે! અહિંયાં તમારું કામ નથી. આ દરીયાવ દીલને સંસાર બાંધી શકતું નથી. હદયને પ્રેમ ને વિશ્વકલ્યાણ ભાવના જ મને આગળ ધકેલશે ! ને-અહાહા ! મારા તરફ જઈને જગતને એર સુધા મળશે !
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com