Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya
View full book text
________________
-
-
-
-
-
-
-
૧૧૦
આદર્શ જૈન પરવા નહિ! ચાલે ! ભુલ્યા ત્યાંથી ફરી ! જાગ્યા ત્યારથી સવાર ! આપણે દિવ્યમાર્ગના મુસાફરો છીએ, એ ભૂલશે ના ! જગતમાં સાનું કલ્યાણ થાવ ! એજ
આપ ભાવના હે ! અને વિશ્વના પેટમાંથી અમી–જીના ફૂવારાઓ સદાય ઉડતા રહો ! આપણે પ્રેમથી પાન કરીએ! ૩૪ સિવાર! પરમાનંદ!
ॐ अहम
Shree Sudharmaswami Gyanbhandar-Unvaway. Suratagyanbhandar.com

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138