Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 135
________________ બંસીનું ચે....ત...ન જરૂર વાંચશે. છેડા સમયમાં બહાર પડશે ! એ ચેતન એટલે શું? નવલોહીયા જેનેનું તાજું, ને સ્વતંત્ર પત્ર : જીવનમાં રસ કળા ને ચેતન રેલાવતું એક તેજસ્વી પત્ર : દરેક જૈનેનાં ઘેર ઘેર વંચાવું જોઇએ? ચેતન'ને સંદેશ યુવકેનાં હૈયે હૈયે પહોંચવું જોઈએ? વર્તમાન વિખવાદે ને વિષભરી ચર્ચાઓથી સદાય નિર્લેપ રહી તદ્દન નવા રૂપરંગથી, નવનવા ભાવથી, તેજસ્વી વિચારે ને સુંદર પ્રેરણથી છલકાતું, સમાજમાં ચોમેર ચેતન-ગંગા રેલાવતું Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138