Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 125
________________ આદર્શ જન ૧૦૧ પ્રસન્નતાની મૂતિ થઈ જગતમાં હું ફરે છું. માનવીની સનાતન લક્ષ્મી ને પ્રભુતાની પરમ ઔષધિરૂપ આશા, ઉદ્યમ ને ઉચ્ચ ભાવનાને હિં જીવનભર પાલક છું-જીવનભર રહીશ. માતેલું વીર્ય ઉચ્ચ આનદેને શોધવા દેશે, ને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરશે. હું અર્થ વગરના વ્યાપારથી પાછા ફરીશ. સમતલવૃત્તિ જાળવવા હું સદાય મથીશ, અને આત્મરામણુતામાં જ જીવીશ ને મરીશ સમાન-ગુણે સાથે મૈત્રીભાવના, દુઃખી ને અજ્ઞાનજને તરફ કારૂણ્ય–ભાવના, ઉચ્ચ જ્ઞાની-ગુણ સાથે પ્રમોદભાવના, ને હલકાજને તરફ માધ્યસ્થ-ભાવના ભાવીશ, નિરંતર “સ્વાધ્યાયમાં જવાને હું મંત્ર જપીશ, સઘળા કવિતર્કોને તજી કાત્સગ' કરીશ, સર્વે જીવાનિને ખમાવીશ, ને અનંથદંડથી વિરક્તિ લઈશ. Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138