Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya
View full book text
________________
૧૦૪
આદર્શ જન
· અહે 'ના દ્વાર અધ કરી
દિવ્યજ્ઞાનના દુરખીનથી સૌને હું નિહાળું છું. આ દેખાતી અગાધ શાંતિમાંથી— Voice of Silence મૌન–દિવ્યધ્વનિ હું સદાય સાંભળું છું, સાંભળ્યા કરીશ !
મૃત્યુ
ભલે રાખ ફૂંકી ઉડાડે,
પણ સત્યમાથી હું ચળું નહીં, સ્વતંત્રતા એવી હું કે જ્યાં ભીતિ કે ભ્રમણા નહીં;
પ્રકાશના પુજામાં બસ !
,
પ્રકાશ ? થઇ હું' મળી જાઉં...! વાડે ! કેવી મજા !
.
આત્માની મસ્તાનીઓ હુ.. ખેલીશ,
ને જગતને એ ખેલમાં નિરંતર નાતરીશ. મારા હેરા ને તેજસ્વી કાર્યો પરથીજ સુંદર ‘શાસ્ત્રો' હું જગતમાં જન્માવીશ, કે અનંતા યુગા સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138