Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 126
________________ ૧૦૨ આદર્શ જન Passive નિષ્ક્રિયતામાંથી નીકળી Active ક્રિયાકારક સામાયક”માં હું પ્રવેશીશ. અને વિવિધ જંજીરોથી જકડાયેલા આત્માનેજડતાથી મુક્ત કરીશ. મડદાળ સ્થિતિમાંથી ચિતન્યમાં આવીશ, સ્થિતિચૂસ્તતામાંથી દેડતા ઝરામાં વહીશ. સમર્થ આત્માઓની છાયામાં હું વિકસીશ, ને સાચું “પરમેશ્વરત્વ” સાધીશ. પ્રભુ બનીશ! કુદરતની યોજનામાં મને વિશ્વાસ છે, મારી આત્મશક્તિમાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે. હું ચક્રવતિ છું. સર્વસ્વ છું. વિધિના પૈડાં હું જ ફેરવું છું, વિધાતાના રથને “હું” જ મહા સારથિ છું, હુ ભકત ને ભેકતા છું. હું પુરૂષ છું, સાચો વીર છું. પાકે પુરૂષાથી છું. મહાવીર છું ! હું પિતાને ભાષણ” Auto suggestion દઈ મનોબળ (will to-Power) કેળવીશ. Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138