Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 113
________________ આદર્શ જૈન તે બધું મારા આત્મકલ્યાણ માટે, ને વિશ્વકલ્યાણની દષ્ટિએ જ કરૂં છું ! કયાં છે વિશ્વમાં વિશ્રામ? સજીવ ચેતનાત્મક બળપ્રેરક વિશ્રામ ? ક્યાં છે? એ અનંતશાંતિની શોધમાં હું ભણું છું. મારૂં મન પવિત્ર છે, તે મારો-તારે- સકળ વિશ્વને આત્મા ચડે છેઃ ચડે છે કે પડે છેતે જાણવું એજ જીદગીનું “નૂર છે. એ જ સાચું આત્મજ્ઞાન છે હું જખું છું, અનંત કાળથી જખું છું. એ પરમ પુણ્યપ્રકાશને ! આત્િમક પ્રકાશના સાત્વિક સ્વરૂપને હું નિમંગું છું. એ સમ્યફ જ્ઞાન-પ્રકાશ આવ ! એ પ્રેરણાદાયી પ્રકાશ આવ. આવીને ઉજાળ ! એ પ્રકાશ, મુજ પથિકની મેંદી મૂર્તરૂપે ચિરકાળ મારી સાથે છે! Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138