Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 115
________________ આદરી જૈન મારા વતેની આગળ વિવેક-જ્ઞાન વહેતું હે ! મારી દયાની પહેલાં સાચું જ્ઞાન ઝરતું છે મારે ધર્મ સ્વતંત્રતાની પરિસીમા છે. તેથી મારી અનંત આંખે અનંત દર્શનના બળે સિદ્ધશીલા-મુકિત સુંદરીને વરશે, વરીને ચિરકાળની શાંતિ પીધા કરશે. આર્યત્વના ઝળહળતા શિખરને હું મુહૂટ છું. નસેનસમાં દૈવતવાળા ઓ માનવ પ્રાણ ! તું કેટલું અદ્ભુત છે? સ્વભાવે તે દેવ સમે છે-થઈ શકે છેઃ તુંજ મહાન શક્તિ છે, દિવ્યતાનું મનોહર મંદિર તું જ છે, પ્રભુતાની ઉંડી ગુફા છે; તું જ જગતને ચેતના આપી શકે છે. તુંજ અજ્ઞાનસાગરમાં દિવાદાં સમ ચમકી રહે, તુજ વિશ્વને જીવનનું સાચું ધ્યેય અર્પી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138