Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya
View full book text
________________
ર
આદર્શ જૈન
રે! તુ-તુજ એ પવિત્ર આત્મા ! જગતનું સાચું મધ્યખિટ્ટુ છે. મધ્યબિંદુથી તું જગતને ચામેર ફેરવી શકે. જગતના બ્રહ્મા તું જહેાઈ શકે, રે! હુંજ છું. મારા પવિત્ર વિચારા પર
મારૂ" સંપૂર્ણ સ્વામિત્વ કેળવી
હું ‘મને’ શ્રદ્ધાથી ભરીશ-શ્રદ્ધાથી નિહાળીશ.
6.
પાતા'માં શ્રદ્ધાળુ આત્માએ !
મેલે! જગતને આપ કેવું રૂપ આપશે ? જગત આપણા કાર્યોના જ માત્ર ફાટા છે, આપણા વિચારોની જ એ પ્રતિકૃતિ છે. વ્હાલા આત્મસ્વરૂપે! આવે!! આપણે સદાય અંતરના ઉડાણુમાં શ્રદ્ધાપૂર્વક વ્યક્તિગત ભાવના ભાવીએ કેઃ—
શ્વેત મંજરી જેવુ' નિર્માળ,
વિશુદ્ધ, નિર્દોષ ને પવિત્ર જીવન હું' જીવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138