________________
આદર્શ જૈન
એની ઘોષણ-સુરેમાંથી જ ઘેરઘેર વીરનર ને વીરાંગનાઓ પાકે : નિર્માલ્યતામાંથી પ્રખર શકિનાં મહાન બારકસે ઉભા થાય.
ઉપદેશ કરતાં આચારમાંથી જ જૈન સૌને સુંદર દૃષ્ટાંતે પુરા પાડેઃ આપભેગના અખતરાઓથી જ જગને ત્યાગને મહામંત્ર આપે.
દરેક ચીજને જૈન નવા રૂપે આપે દરેક ભાવનાને તે નવું “તેજ અપે. કુદરત સાથે આનંદથી વાત કરે : - પ્રકૃતિને પિતાની' કરી નચાવે. ચેતનને સાથી બનાવે, ને પ્રકૃતિને હાથમાં રમાડે તે સાચે જૈનઃ
*
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com