________________
આદર્શ જૈન
એજ તેના નિર્મળ હૃદયનું દર્શન છે. શ્રાવકનાં બાર વનાં સ્થળ દષ્ટિએ . પચ્ચખાણ લીધા છે વા ન લીધા . પરંતુ “આંતર અવિચળ પ્રતિજ્ઞાવાન ”હેવાથી Instinctivly 2014lar or ..", જૈન એ વ્રતે શ્વાસની સાથે પાળતે હેયઃ તેમાં લેશમાત્ર દેષ આવતાં તુરત આત્મસાક્ષીએ પ્રાયશ્ચિત પણ કરી લે છે:
જાણતાં અજાણતાં થયેત્રી, ભૂલની માફી તે ભાગે છે, પણ માફી માગતાં પહેલાં........ માફીનું કારણ જાણવા પ્રયત્ન છે." કારણ જાણીને પિતાને “નેટીસ આપે છેઃ
પુનઃ ભૂલ ન કરવાની - સંપૂર્ણ સાવચેતી રાખે છે, છે ને પછી સામાની ક્ષમા અંતરથી યાચે છે. - લેકની બાયેલી સહાનુભૂતિ ખાતર
ગાડરને ગંધાતા વ્યવહારીયાઓને પ્રિય થવા, નહીં કરેલા અપરાધની પણ નબળાઈથી
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com