________________
આદર્શ જૈન
જીવનની મીઠાશ ને પ્રાણના જૈનમાં વિરલ સાગ છે. એની ચતુરાઇ ને રમણિય છટામાં
આત્માની મહા એળખ છે. વિવેકભરી દયાથી દ્રવે તે જૈન, ને આત્મરિપુને હણનારા તે સાચા જૈન, એક હાથમાં મધુર કામળતા, ને ખીજામાં વીરની તેજસ્વી શૌર્ય તાઃ બન્ને ભાવનાના એ પેાષક છે
જનના પ્રેમને મંધન નથી
2
૬૭
છે.
કાળ કે કૈાઇ દેશના, જગત્-મૈત્રીથી ય પર દૂર દૂર ઇતર દુનિયામાં ય ખેલે છે પ્રેમ ખાધે નિંદકની વાણીથી ‘જૈન” નિસ્તે જ થાય નહી’, પ્રશંસકનાં ફૂલોથી દબાઈ જાય નહી. એ તા નિંદા ને પ્રશંસા, ધ્યેયનાં મૂળ તપાસે છે. મૂળમાંથી થડ જોઈ ભાવી ફળ વિચારે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com