________________
આદર્શ જૈન
માયાવી બજારની ઠગારી ચીજો મફત પણ જૈન સ્વીકારે નહીં, આત્મસન્માનમાં નિરંતર મસ્ત રહી મિથ્યાભિમાનને બાળે છે. પહેલી ને છેલ્લી સદીને એ મનુષ્ય છે, પહેલી ને છેલ્લી પળના વિચાર કરી જાણે છે. મળેલી સત્તા ને સંપત્તિ ન જીરવી શકે છે. લેક–સમૂહમાં સ્પષ્ટ વ્યક્તિત્વવાળે સાચે જ એ “મનુષ્ય ” જન છે.
જેનની ભાવનામાં સંગીતની મજા છે. શબ્દમાં જીવનનું સત્વ તરે છે. ચતારા ને પછીની દસ્તી, શિલ્પી ને પત્થરની મૈત્રી, એવી જ સંધિ જૈન ને દિવ્યતા વચ્ચે હોય અને જીવનને રંગતા રંગતા દિવ્યતામાં મીલાવી દેવું એ તેની કળા” હાય.
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com