________________
આદર્શ જૈન
જીવનને નવદીક્ષા આપે છે. સંધ્યાના રંગમાં જૈન મેહાય નહિ‘, લાગણીના દોર્યો દ્વારાય નહિ; ઠગારા રંગાને તે તે ‘હંગે ’ છેFeelings લાગણીને તે સદા નચાવે છેઃ લાગણી કે ઠગારી માયા · જૈન ને કદી નચાવી શકે નિહે. કારણુ કે વિચારો અને લાગણીએ એ બન્ને જૈનના પાળેલાં કુતરાં જેવી છે. લાગણીઓ ઉભી થતાં જ
આજ્ઞા દઈ જૈન દમાવી શકે છે.
*
૨૯
જૈનના દાંપત્યમાં વિલાસની ખખેા નથી, પવિત્ર પ્રેમની ત્યાં વૃષ્ટિ છે. સ્નેહની એ સૃષ્ટિ છે. વિકાર નહિ, રસ ઝરે છે,
મેહ નહિં, હૃદયના વાત્સલ્ય વહે છે. વિલાસને જૈન સુખ માને નહિ' પણ અઘારીઓની ગાઢ નિદ્રા ઃ એજ વિલાસ : મીઠી નિંદરમાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Unaway. Somatagyanbhandar.com