________________
આદર્શ જૈન
(
પાપથી ડરે, પણ પાખંડ કરતાં પાપને જૈન સારૂં ગણે. રૂઢી કરતાં ઉપયેગીતા ’ ને જ વધાવે છે.
*
૪૯
જનના ત્યાગમાં રસ ને સૌરભ છે, આત્મકલ્યાણ ને વિશ્વલ્યાણના સુંદર ભેટ છે. જૈનની શક્તિ સહાર કાજે નથી; એ તે અશકતાને આરામ આપે, શુભના મંડાણ કરે,
ને અશુભના નાશ કાજે છે. પેટ ઘસીને ‘ગમે તેમ' જીવવા કરતાં મૃત્યુને જૈન વહેલું પસંદ કરે છે, પવિત્રતા ને સ્વતંત્રતા જળવાય તે મૃત્યુને પણ હર્ષથી નાતરે જીવે છે જન-આદર્શ જૈન આત્માના પૂર વૈભવથી, મરે છે પણ જૈન
છેઃ
આત્માના પૂર વૈભવમાં !
**
* Utility.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com