________________
આદર્શ જૈન
પરિસ્થિતિઆને વિવેક એ કરી જાણે, વિવિધ દશાનું સાચું ભાન રાખે, મુશ્કેલીઓમાંથી ‘જય’નું રાજ્ય જૈન શેાધે, ને તુફાની દરિયામાં એકલેા તે ઝઝુમે.
૫૦
દરેક ચીજ, ભાવ કે બનાવમાં નિલે પતાથી ‘જૈન' મઝા લુટે છે. ખખડધજ ઇમારતા-ખડા તાડી નવી નવી ખીલ્ડીંગેા' ખાંધે છે: જૂનાં ખામાં ભાંગી
નવી દષ્ટિથી, ને નવા પ્રવાહથી પ્રાણવાન નવા આત્મા” સરરે છે:
"
*
આંસુ કે નિરાશાના સંદેશા જૈનના પ્રતિમાન જીવનમાં નથી. નિષ્પક્ષપાત દૃષ્ટિ ને નિમળ ભાવના, સાદાઇભરી સંગીનતા ને તીવ્ર કવ્યપ્રિયતા;
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com