________________
૫૮
આદર્શ જન
ઉંચે ઉડવાના તેમાંથી અર્થી ઉકેલાવે છે. ચર્ચા કે પાંડિત્યદર્શનને બદલે જ્ઞાનને ફૂટી ફૂટીને જીવનમાં–આચારમાં પચાવવામાં જ “પુરૂષાર્થ સમજી, સમજાવે છે. પુસ્તકમાંથી જ સદાય જ્ઞાન લેવાને બદલે કુદરત ને માનવમહેરામાંથી સુગંધીઓ ખેંચે છે. જે જ્ઞાનની ફરફર અંદગીને તેજ ન આપે તે તે જ્ઞાનને “જ્ઞાનાભાસ” માને છે, હિમાલયની શાંત ઠં, ને સૂર્યની ગરમી-બેયને સાથે દિલમાં રાખી ફરે છે. ગુરસાના અગ્નિને તેને અજ્ઞાનતાની માયાજ
સમજે છે. હાસ્યના જળમાં ય ફેરવી જાણે છે: આ કળા કે ” વિરલને જ વરે છે ! આત્મા વેચનાર, ખુદ પ્રભુને વેચે છે, પિતાના અંતરને દ્રોહ કરનાર માનવ કુદરતના શાપને જ જરૂર લાયક છે. જન' આ વસ્તુ સારી પેઠે સમજે છે. દુનિયાના મહાન ફેરફાર રચવાની તાકાદ
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com