________________
આદર્શ જૈન
કેળવવું, એજ તેની પૂજાનાં થાળનું અર્થ. એ પૂજાને સાચે આદર્શ સમજી પૂજયને સાચો પૂજારી જે બને તેજ આદર્શ જેન.
શક્તિમૈયાના સુકાન પાછળ સાહસ એનાં ફરે છે, શૌર્ય જનની નસેનસમાં છે. શીલ એના અણું અણુમાં, ને સેવા એની પ્રબળ ભાવના છે. બ્રાહ્મણ કે ક્ષત્રિય, વૈશ્ય કે શદ્ર, નામ જુદાં છેઃ સૌનું સમાન સ્થાન છે, કેઈ ઉચ-નીચા નથી, કઈ જીવ નાને મેટ નથી? જંદગીનું લક્ષ્ય મેક્ષ, અને એ મોક્ષને સમાન અધિકાર સૌને છે, એ પ્રભુસ્પશિત “જૈન આત્મા” બેલે છે:
*
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com