________________
આદર્શ જૈન
સ્વરાજ્ય-આત્મ સ્વરાજ્યના મહાન્ આનંદ સામાયિક'માંથી લુટવાના છે. પતા માથે તૂટતા હોય તાપણુ
૪૫
એકાગ્રતાથી ન ચળતાં-શીખવાનું છેઃ આત્માને ત્રાસ પાકારાવે છતાં ક્ષમાના ગુણે! અરિઓને દર્શાવવાના છે. ગુપ્ત રહેલી-પેઢેલી આત્મશક્તિને આત્મબળ—(Soul force )થી જ વિકસાવી, મેક્ષના દર્શન કરવાનાં છે. આત્મસ શેાધનના સમય તેમાંથી સાધવાના છે, સ્વાવલંબનની સિદ્ધિઆ સામાયિકમાંથી સમ
તે
જવાની છેઃ
*
*
દુન, શ્રવણ ને પૂજનમાંથી પ્રતિપળે
દિવ્યતા ને સભ્યતા જ માત્ર પીવાની છે. પવિત્ર હેરામાં કુવાનું છે. શાંતિના સૌંદર્યના સામ્રાજ્યમાં પ્રવેશવાનું છે. શ્રદ્ધાના જીવનને વ્યવહારમાં ઉતારવાનું છે. ને તત્ત્વજ્ઞાનની ખારિક પીછાન કરવાની છે. દુનિયાનાં ક્ષુદ્ર માહ ને વિખવાદમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com