SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન જીવનને નવદીક્ષા આપે છે. સંધ્યાના રંગમાં જૈન મેહાય નહિ‘, લાગણીના દોર્યો દ્વારાય નહિ; ઠગારા રંગાને તે તે ‘હંગે ’ છેFeelings લાગણીને તે સદા નચાવે છેઃ લાગણી કે ઠગારી માયા · જૈન ને કદી નચાવી શકે નિહે. કારણુ કે વિચારો અને લાગણીએ એ બન્ને જૈનના પાળેલાં કુતરાં જેવી છે. લાગણીઓ ઉભી થતાં જ આજ્ઞા દઈ જૈન દમાવી શકે છે. * ૨૯ જૈનના દાંપત્યમાં વિલાસની ખખેા નથી, પવિત્ર પ્રેમની ત્યાં વૃષ્ટિ છે. સ્નેહની એ સૃષ્ટિ છે. વિકાર નહિ, રસ ઝરે છે, મેહ નહિં, હૃદયના વાત્સલ્ય વહે છે. વિલાસને જૈન સુખ માને નહિ' પણ અઘારીઓની ગાઢ નિદ્રા ઃ એજ વિલાસ : મીઠી નિંદરમાં તે Shree Sudharmaswami Gyanbhandar-Unaway. Somatagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy