________________
૩૬
આદર્શ જૈન બ્રહ્મચર્યનાં તેજસ્વી કિરણે પીઈને બ્રહ્મનું સ્વરૂપ બતાવે છે. સાચે જૈન એ વ્રતને બંધન ન માનતા સ્વતંત્રતાનું દ્વાર સમજે છે. તેને નીરસ તપશ્ચર્યા રૂપ ન લેખી નિત્ય તેની ખૂબીઓનાં નવા દર્શન કરે છે. પિતાને કપાવીને પણ જૈન દયાને દવજ ફરકાવે છે. પ્રેમીમાં અલખ થઈ જઈને ત્યાગનો મહા ધર્મ સમજાવે છે. મહાકષ્ટ પ્રાપ્ય લક્ષ્મી વેરી દાનનું મહાસ્ય બતાવે છે. દુશ્મનને પણ પ્રેમથી સપ્રેમથી ભેટી પિતાની દિવ્ય ભાવનાનુંઉદારદિલનું દર્શન કરાવે છે. વિચાર કરી મૂડદાળ નહિં, પણ “કાર્ય” કરી જૈન મુક્તિ મેળવે છે. પિતાના નવલેહી હેમીને પણ સિદ્ધાંત ખાતર નૂતન સૃષ્ટિ સર્જે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com