________________
૩૮
આદર્શ જૈન
જગતના ઉકરડા વચ્ચે
જૈન પેાતાના અનેાખા હરીયાલા બગીચા રચે છે:
ચામેરના દુર્ગંધી ‘ ડહાપણ ' વચ્ચે જીંદગીના નિર્મળ ‘ ઝરા ' વહાવે છે. જૈન હૃદયથી માને કે— સ્વર્ગના સ્રષ્ટા હું પાતે જ છું, દુનિયાની કાઇ સત્તા
-
કે પરલેાકના કાઇ મહાન દેવ મને મેક્ષ લાવીને આપી શકે જ નહિ, મને કાઇ ‘તારી’ શકે જ નહિ',
મને તારનાર મારા પવિત્ર આત્મા જ છે, તારનારનું રાજ્ય મ્હારા પેાતાના આત્મામાંજ છે.
આત્મા એજ પરમાત્મા. પરમાત્મા એટલે દિવ્યતા, તે દ્વિવ્યતા એટલે હું જ. ” એવી ભવ્ય જેની મનેાદશા છે
તે આદ
જૈન
*
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com