________________
૩૪
આદર્શ જૈન
જન ને સ્થલ સત્તાની પરવા નથી. તે વ્યક્તિત્વની જવલંત પ્રતિભાજ અગોચરપણે સર્વત્ર સત્તા સ્વાભાવિક જમાવે છે. સત્તામાં તે શાણપણ દાખવે છે. ધનનો આદશ સમજે છે. પ્રકૃતિનાં કેયડા આનંદથી ઉકેલે છેઃ ભૂલેને સ્વીકાર, એ ભોળા દિલને આરિસે છેઃ ક્ષમાની બક્ષીસ એ “વીર”નું સાચું ભૂષણ છે એના મનની સમૃદ્ધિ મહાન છે. ચિત્તની શાંતિ અકળ છે, અડોલ છે આત્માનો અવાજ સુણવાની તેનામાં શક્તિ સુંદર છે. લોક massesને માનસ-ફેટે એક હાય નહિં, રહે નહિં, એ તે સિનેમા જે ક્ષણે ક્ષણે ફરતે છે. તેથી લોકોનાં-વ્યવહારના ચક્રમ અભિપ્રાય પર જીવન જીવનારા મનુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Burratagyanbhandar.com