________________
આદર્શ જૈન
જીવન ‘જીવતા’ નથી; પણ જીવનને જેમ તેમ ‘ ઘસડયે ’ જાય છે. આત્માના પેગામ (Voice of Inner soul) એજ જીવનઃ એજ Noble Life. એ વાત ‘ જૈન ’ ખરાખર જાણે છે.
૩૫
જ્ઞાનનાં ચક્ષુથી જૈન દુનિયાને પ્રકાશમાં દરે છે, આત્માની મધુર પ્રસન્નતામાંથી અમૃતધારાઓ છેાડી સૌને પીવડાવે છે. સર્વ જીવા સહ એકતા સાધી દુનિયાને એકતાની હૂંફ આપે છે. ઉત્સાહમાં સદાય દોડતાં રહી દુનિયાને દોડતી બનાવે છે : ચેતનાનદના ગતિયાળા વહેતાં પાણી પીઈ
સૌને નિર ંતર ગતિ ધીરે છે. ડરાવવા કરતાં કાઈથીય ન ડરવામાં
જૈનની બહાદુરી લેખાય છે. તપશ્ચર્યાથી નિળ થઈ
નિ`ળતાના આદશ શાંતિથી પઢાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com