________________
---
----
-
આદર્શ જૈન
જેનના જીવન પાછળ ચોક્કસ ધ્યેય” છે, તેથી એ “જીવનકળા” ખીલવે છે. એના સામર્થ્ય પાછળ સિદ્ધાંત છે તેથી એ મનહર સુગંધિ લાગે છે. જૈનની ભાવના પાછળ આદર્શ છે, તેથી એ ભવ્ય ભાસે છે : શુદ્ધિની વાયુલહરીઓ હરનિશ જૈનનાં જીવનમાં તેજ-રંગ પૂરે છે. સિદ્ધાંતની અચળતા તેના સામર્થ્યને ઓર વધારે છે– જૈનમાં નિત્ય નૂતન ત લાવે છે. આદર્શની અખંડ પૂજા તેનામાં કાર્યનું બળ સદાય પ્રેરે છે. અલકાપુરીનાં કુબેરભંડારે જૈનની માનસિક સમૃદ્ધિ પાસે તુચ્છ ભાસે છે.
પૃથ્વીનાં ફેરફારને એ સાચે સમાલોચક છે. દરેક સુંદર રસભર્યા પ્રસંગે તેના
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com