________________
આદર્શ જૈન
અધેરીઆના ઘાત જ થાય ને !
"
જૈન ' સદા જાગતા છે. જાગતા છે
૩૦
*
જૈન : બાળવયે પરણવામાં
<
એ પેાતાના, પિત્તને ને વિશ્વના માત્મઘાત ” થતા સમજે : કારણ, જૈન સમજે છે કે,
બહાદુર પુરૂષ ખાળલગ્નથી નથી પાકતે, વિશ્વને માનવદેડ એથી કરમાય છે, ઇચ્છાશક્તિને ઝરી સૂકાય છે, શક્તિને બદલે જગતમાં નાજુકાઈ પૂજાય છે, અને એ પાપ છે-મહાપાપ છે !!
*
આદર્શ ‘જૈન ’નાં લગ્ન
બહાદુર પ્રેમાળ પત્ની-વીરાંગના સાથે હાય. સાહસિક વાણીયા-વહાણીએ ગમે ત્યાંથી શેાધીને
ગુણવંતી ગુણસુંદરીને જ પરણે,
મનુષ્યત્વ 'ને-મનુષ્યત્વને જ માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
6