________________
આદર્શ જૈન
મુખને મૃદુ મરકલે દુનિયાને મૂકતી કરે છે. દુઃખને લીસેય કરવાની જગ્યા જૈનના આનંદમરત ચહેરા પર ખાલી ન હોય!
જેને ગંભીર છે, આનદી છે. ગંભીરતા ને આનંદના મિશ્રણથી જ તેનું કલેવર ઘડાયું છે. ગંભીર ને હસલી ચક્ષુઓમાંથી મધુરી રતાશનાં શેરડા કૂટે. નસનસમાં છવંત લેહીના ધબકારા થાય. જીભની મીઠાશે પત્થર પણ પીગળી જાય. સૌમ્ય, શાંત ને વીરતાભર્યો સુવચને સેંસરા ઉતરી જાય,
સ્વાર્પણની રેશની એના શ્વાસમાંથી જ પ્રગટી રહે!
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Burratagyanbhandar.com