________________
- - -
------------
૨૫
આદર્શ જૈન ચાદ્ધ કે ગી?” યુદ્ધ ને રોગી બને, સાધુ ને સેનાપતિ બને!
જેન ઉડે છે, અતિ ઉડે છે. છીછરે નથી, કદિ ઉભરાતું નથી ? એના અતળ ઉંડાણમાં જ્ઞાન છે, શક્તિ ને શાંતિ ભરી છે, ક્ષમા ને પ્રેમ પડયા છે, ધીરજ ને શૈર્યતા છે. અચળ શ્રદ્ધા ને નિર્દોષ ભક્તિ છે. પ્રેમ એનાં ઉંડાણને ઉરચતમ આનંદ છે. એનું જ્ઞાન દુનિયાને ચોમેરથી તપાસે છે. શક્તિ ભૂતકાળનાં સ્વમાને વર્તમાનમાં સિદ્ધ કરવા ઉછળે છે, ને ભવિષ્યને આકાશી મિનારે ચણે છે. સાંપ્રદાયિક ટુંકી દષ્ટિનાં બદલે વિશ્વના ઉંડા ભાગમાં દષ્ટિ વળેલી છે? આથીય મીઠે ને મેં ખજાને જૈનમાં અપ્રકટપણે પડ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unganay.Burratagyanbhandar.com