________________
vel
૧૬
આદર જૈન લક્ષ્ય સાધના કાજે ઈચ્છાશક્તિને સદાય તે ખીલવે છે. દુનિયાની એક જ એ રાણું છેRuling Power– Will-to-power. પ્રબળ ઈચ્છાશતિજ
દ્ધાનું એક મજબુત શસ્ત્ર છે. વિજેતાની એજ સાચી સહચરી છે : તેથી જૈન પળે પળે ઈચ્છાને મજબૂત કરે છે દુનિયા એનું એક સંગ્રામસ્થાન છે. તેની ઈચ્છાશક્તિનું દિડાસ્થાન છે. લડાઈમાં જીતતાં જીતતાં એક પછી એક ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરવી એજ લડાઈનું લક્ષ્મણ છે.
જીદગીને વર્ષોથી નહિં, પણ
જય” નાં પગથીયા પરથી “જૈન” માપે છે. પહેલા પિતાને તે છે, પછી જગત પર દષ્ટિ ફેંકે છે.
* will Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Buratagyanbhandar.com