SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન શક્તિમયાનું મંદિર તે “જૈન” છે. જયશાળી તત્વની ગુફા તે “જૈન ધર્મ છે. જૈન” નામ ભૂલે, જૈન “વસ્તુ” સમજે, જીતવાને જેને જીવન-મંત્ર તે જૈન. જેન એટલે અજેય, વિજયીને વિજયી સર્વ કાંઈને જીતવાની પ્રકૃતિવાળે. જયને શેધવા “સતત” મથનાર તે સાચે જન . નિજીવ સૃષ્ટિની કઈ સજીવ મૂતિ, સ્વાધીનતાની ભાવનાને અખંડ પૂજારી, કર્મવેગને ઝંડો ફરકાવનાર તે સાચે જૈનઃ આદર્શ જૈન! જૈનત્વ” એટલે “આત્મા: અને આત્મા જ બહુમૂલી હીરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy