________________
આદર્શ જૈન જીવનકલાનાં શાસ્ત્ર તેજ જૈનશાસ્ત્ર; આંતરવિકાસનાં ક્રમસૂચક ઈતિહાસનું આલેખન તેજ ધર્મશાસ્ત્ર, તે વિધિ, તે પદ્ધતિબુદ્ધિ અને લાગણીને તીવ્ર અને નિર્મળ કરવામાં કુશળ જે પદ્ધતિ તેજ “જૈન ધર્મ' ! જીવનને દિવ્ય ને કલેશમુક્ત કરવામાં સીધી રીતે સહાયક બને તે જૈન ધર્મ. Wants જરૂરીયાત પર જય મેળવવાનું શીખવનાર તેજ પરમ જૈન ધર્મ. એ વિધિને–મનુષ્યત્વને ઘડનારી વિધિને સમજવાની, અને એ વિધિને અનુસરવાની આતુરતા ને શકિત
જ્યાં જયાં ઉછાળા મારે છે તે સર્વને સરવાળે તેજ ગૌરવવંતે જન સંઘ!
જૈનસંઘનું અસ્તિત્વ માત્ર ભાવનામાં હોય, સ્કૂળમાં નહિ, “જયપિપાસાને મેળે તે જનસંવ!
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Burratagyanbhandar.com