________________
વાંચનારને!
સુભાગ્યશાળી આત્મસ્વરૂપ અ ય આ પુસ્તકને ગમે તેમ” જલ્દી જલ્દી
ચીને પૂરું ન કરશે ? પરંતુ પુસ્તકના ભાવે, ભાવનાઓ ને વિચારે બારિકાઈથી સમજવા પ્રયત્ન કરશે જ, એમ લેખક ચાહે છે. બની શકે તેટલી ખૂબ શાંતિ ને ધીરજ પૂર્વક પુસ્તકનું હૃદય પારખવા કાળજી રાખશોઃ રે! આપ મનનપૂર્વક વાંચજો આટલું કરશે તેય પિતાની પર આપને એ છે ઉપકાર નડિ
થાય..!
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Buratagyanbhandar.com