Book Title: Aatmvishuddhi Author(s): Kesharsuri Publisher: Atmanand Jain Sabha View full book textPage 7
________________ (૪) થતા શ્રી જૈન આત્માનંદ સભાએ તૃતીય આવૃત્તિ પ્રગટ કરેલ છે. વાચકવર્ગ આ ગ્રંથનું પઠન-પાઠન કરી આત્મ વિશુદ્ધિ પ્રાપ્ત કરે તે જ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. આ ગ્રંથમાં શરતચૂક, પ્રેસ ભૂલ કે દૃષ્ટિ દોષને લઈને કોઈ સ્થળે કોઈ જાતની સ્કૂલના થઈ હોય તો તે માટે અમે ક્ષમા યાચીએ છીએ. (મા.મંત્રી) સં. ૨૦૬૯, ચૈત્ર માસ હર્ષદ કાંતીલાલ શાહ સને ૨૦૧૩, એપ્રિલ શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગરPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 132